English Started-1

પ્રાથમિક વાક્યો

અહિયા તમને કેટલાક પ્રાથમિક અંગ્રેજી વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાની માં પણ જોઈ શકશો.

yesહા
noના
maybe or perhapsકદાચ
 
pleaseમેહરબાની કરીને
 
thanksઆભાર
thank youતમારો આભાર
 
thanks very muchતમારો ખૂબ આભાર
thank you very muchતમારો ખૂબ  ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શૅકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે.
you're welcomeતમારુ સ્વાગત છે.
not at allક્યારેય નહી

Saying hello and goodbye - નમસ્તે તથા આવજો

લોકો ને નમસ્તે કહેવાની કેટલીક રીતો
hi (quite informal)કેમ છો?
helloકેમ છો?
 
good morning (used before noon)શુભ સવાર
good afternoon (used between noon and 6pm)શુભ બપોર
good evening (used after 6pm)શુભ સંધ્યા

લોકો ને વિદાય કહેવાની કેટલીક રીતો
byeઆવજો
goodbyeઆવજો
goodnightશુભ રાત્રી
 
see you!ફરી મળિશુ
see you soon!જલ્દી ફરી મળિશુ
see you later!ફરી ક્યારેક મળિશુ
 
have a nice day!તમારો દિવસ શુભ રહે
have a good weekend!તમારો સપ્તાહ નો અંત શુભ રહે

Getting someone's attention and apologising - કોઇી નુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

excuse meમાફ કરશો (કોઇી નુ ધ્યાન ખેચવા, કોઇી થી આગળ જવા કે માફી માગવા વાપરી શકાય)
sorryમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો
no problemકાંઈ વાંધો નથી
it's OK or that's OKબરાબર છે















































Making yourself understood

do you speak English?તમને અંગ્રેજી બોલતા આવડે છે?
 
I don't speak Englishમને અંગ્રેજી બોલતા આવડતુ નથી.
I don't speak much Englishમને વધુ અંગ્રેજી બોલતા આવડતુ નથી.
I only speak very little Englishમને અંગ્રેજી બોલતા ઓછુ આવડે છે.
I speak a little Englishહું બહુ ઓછુ અંગ્રેજી બોલી શકુ છુ.
 
please speak more slowlyથોડુ વધુ ધીમે બોલવા વિનંતી.
please write it downમેહરબાની કરી ને તે લખો.
could you please repeat that?મેહરબની કરી ને તેનુ પુનરાવર્તન કરશો ?
 
I understandમને સમજણ પડી.
I don't understandમને સમજણ પડી નથી.

Other basic phrases - બીજા પ્રાથમિક વાક્યો.

I knowમને ખબર છે
I don't knowમને ખબર નથી.
 
excuse me, where's the toilet?માફ કરશો,શૌચાલય ક્યા છે?
excuse me, where's the Gents?માફ કરશો,પુરુષો માટે શૌચાલય ક્યા છે?
excuse me, where's the Ladies?માફ કરશો,સ્ત્રી માટે શૌચાલય ક્યા છે?

Things you might see - ચીજો જે તમે જુઓ છો.

Entranceપ્રવેશ
Exitનિકાસ
Emergency exitઆપાતકાલીન નિકાસ
 
Pushધક્કો મારવો
Pullખેંચો
 
Toiletsશૌચાલય
WCશૌચાલય
Gentlemen (often abbreviated to Gents)સદ ગૃહસ્થ
Ladiesસ્ત્રી
Vacantખાલી
Occupied or Engagedવપરાશ મા
 
Out of orderખરાબ/ બગડેલુ
No smokingધુમ્રપાન નિષેધ
Privateખાનગી
No entryપ્રવેશ નિષેધ
 

Comments