New One

ગુજકેટનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશાલ .......!

Postal Department -Postal Assistant / Shorting Assistant Exam Schedule(un-official)

કેન્‍દ્રીય કર્મચારીઓને મળતા વિવિધ ભથ્‍થામાં વધારો પ૦ લાખથી વધુ કર્મચારીઓને મળી ભેટ 

પ્રાથમિક શિક્ષકો માટે મકાન બાંધકામ તેમજ વાહન પેશગીની દરખાસ્તો મોકલવા બાબત......!

મદદનીશ શિક્ષણ નિરીક્ષક (કેળવણી નિરીક્ષક ) વર્ગ-૩ ની જગ્યાઓની માહીતી રજુ કરવા બાબત ............! 

 

બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષણ સહાયક ભરતી અંગે અગત્યની જાહેરાત .....!

 

 

ભરતી પ્રક્રિયા આવતી કાલ થી શરુ થશે જેમાં જે લોકોએ સ્થળ પસંદગી કરેલ છે તે કેન્સલ થશે અને નવેસર થી સ્થળ પસંદગી કરવાની થશે. જેમાં ઉમેદવારને કેટેગરી અને જનરલ એમ બે મેરીટ નંબર મળશે .

  • આવતી કાલે ૨ થી ૫ વાગ્યાની વચ્ચે નેટ ઉપર તમામ માહિતી મૂકાઈ  જશે .

  • આવતી કાલ થી ૧૬/૦૫ સુધી જીલ્લા પસંદગી અને ૨૧/૦૫ થી ગાંધીનગર તમામ પ્રોસેસ અને ઓર્ડર આપવા માં આવશે .

૯ જુને હાજર કરશે....

વધુ વિગત માટે ૯૭૧૪૩૧૧૨૩૩ પર મેસેજ કે વોટ્સએપ દ્વારા સંપર્ક કરવો ...જયેશ સોલંકી.

Comments