ફાજલ અંતર્ગત પરિપત્ર May 07, 2012 Get link Facebook X Pinterest Email Other Apps TET/TAT Related ફાજલ અંતર્ગત ધોરણ 9 અને 10 નો એક એક વર્ગ હોય ત્યાં ૨ નો રેશિયો કરેલ છે. બે થી વધુ વર્ગ માટે ૧.૫ નો રેશિયો યથાવત રહેલ છે. પરિપત્ર આ વેબસાઈટ પર સામેલ છે. બે થી વધુ વર્ગો વાળી શાળાના શિક્ષકોને સરકારે હથેળીમાં ચાંદ બતાવ્યો છે.ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર Comments
Comments
Post a Comment